રૂપાલના દલિતો જાતિવાદીઓના ત્રાસથી સામૂહિક હિજરત કરશે!

Dalit community leaders submitting a memorandum to the resident additional collector in Sabarkantha

Dalit News: રૂપાલ ગામમાં અસામાજિક તત્વોના જાતિવાદી ભેદભાવ અને અત્યાચારથી કંટાળી દલિત પરિવારોએ સામૂહિક હિજરત કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. વાંચો વિગતે રિપોર્ટ.