બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

Samata Buddha Vihar, Botad

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં શ્રામણેર ભિક્ખુણીની નિશ્રામાં ચૈત્ર પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં ધર્મ અને તત્વજ્ઞાન પર પ્રવચનો તથા સુજાતા ભોજન યોજાયું.