સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી જતા લોકો દારૂ લૂંટી ગયા!

sanand news

ગુજરાતની દારૂબંધીના ખૂલ્લેઆમ ધજાગરા ઉડ્યાં. સાણંદ પાસે દારૂ ભરેલી આઈસર પલટી, લોકો દારૂ લૂંટી ગયા.