રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી November 29, 2025 by khabarantar રાજકોટ મનપામાં સફાઈ કામદારોનો હોબાળો. વાલ્મિકી સમાજે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી.