ગાંધીનગરમાં ગુજરાતના SC-ST સમાજના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું
ગાંધીનગરના ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના SC-ST સમાજના પત્રકારોના રજિસ્ટર્ડ સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.