બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?
RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.
RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.
RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા વિચારવું જોઈએ.