પોલીસે BSP નેતાને છત પરથી ફેંકી દેતા મોત? SC-ST act નો કેસ થયો

BSP leader thrown

પોલીસે BSP નેતાના ઘરે રેડ પાડી તેમને છત પરથી નીચે ફેંકી દેતા મોતનો આરોપ. મૃતકે મરતા પહેલા વીડિયોમાં પોલીસના નામ આપતા FIR નોંધાઈ.

શાહજહાંપુરમાં હોળી પહેલા 67 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવી પડી

mosques

હોળીના તહેવારમાં અહીં નીકળતા લાટ સાહબ જુલૂસ દરમિયાન હિંદુત્વવાદીઓ મસ્જિદ પર લાલ રંગ ઉડાડીને કોમી વૈમનસ્ય પેદા કરી શકે તેવો ભય હોવાથી પગલું ભરાયું.