ગુજરાતની શાળાઓમાં 850 આચાર્ય અને 2900 જેટલા શિક્ષકોની ઘટ

Shortage of teachers

રાજયમાં ફરીથી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉછળ્યો. તાકીદે ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ.