કોંગ્રેસે ફરી દલિતોની પીઠમાં ઘા કર્યો, કર્ણાટકમાં SC અનામતમાં ભાગલા પાડ્યાં

karnataka sc reservation

કર્ણાટકની કોંગ્રેસ સરકારે SC અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચી નાખી છે. હવે હરિયાણાની જેમ અહીં પણ પેટા વર્ગીકરણ લાગુ થશે અને દલિતોમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બનશે.