સિદ્ધપુરમાં દલિત સગીરાએ છેડતી અને ધમકીઓથી કંટાળી ઝેર પીધું

dalit minor murder case

દલિત સગીરા બોર્ડની પરીક્ષા આપી રહી હતી, ગામના જ બે શખ્સો તેની છેડતી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા. પીડિતાએ કંટાળીને ઝેર પીધું.