કોડીનારમાં SIR પ્રક્રિયામાં 6700 મુસ્લિમોના નામ કમી કરી દેવાયા!
કોડીનારમાં મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ SIR માં કમી કરી દેવાયાનો આક્ષેપ લાગ્યો છે. 47 લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી.
કોડીનારમાં મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ SIR માં કમી કરી દેવાયાનો આક્ષેપ લાગ્યો છે. 47 લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી.
અમરેલીના વડીયામાં BLO તરીકે ફરજ બજાવતા એક મહિલાનું પરિવાર સહિત મતદાર યાદીમાંથી નામ કમી કરવા કોઈએ અરજી કરી દીધી.
ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.
SIR ના સર્વેમાં અખિલ કચ્છ મેઘવાળ સમાજ દ્વારા ગેરબંધારણીય શબ્દો દૂર કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.