કોળી યુવકને માર મારવાના કેસમાં માયા આહીરના પુત્ર જયરાજની ધરપકડ

Koli youth beaten up

કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ બાદ ધરપકડ.

હરણીકાંડ, TRP ગેમ ઝોન કાંડ બાદ ડીસાની ઘટનામાં પણ SIT નું નાટક?

sit deesa Fire

મોટી દુર્ઘટનાઓ પર ઢાંકપિછોડો કરવા માટે સરકાર SIT ની રચના કરી નાખતી હોય છે. હરણી બોટ કાંડ, રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ હવે ડીસાની ઘટનામાં પણ સીટ રચાઈ છે.