બ્રાહ્મણ દુકાનદારે 5 દલિત બાળકોને નગ્ન કરી ગામમાં ફેરવ્યા?
ચોકલેટ ચોરીની શંકાએ દુકાનદારે પાંચેય બાળકોને નગ્ન કરી, દોરડાથી બાંધી, ચંપલનો હાર પહેરાવી, મોં પર ચૂનો ચોપડી આખા ગામમાં ફેરવ્યા.