શું સોશિયલ મીડિયા ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે?
યુનિવર્સિટી ઓફ બાથનો અભ્યાસ કહે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે, દલિતોને ચૂપ કરાવે છે, તેમની ઓનલાઈન ભાગીદારી ઘટાડે છે.
યુનિવર્સિટી ઓફ બાથનો અભ્યાસ કહે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે, દલિતોને ચૂપ કરાવે છે, તેમની ઓનલાઈન ભાગીદારી ઘટાડે છે.
Social Media: પુસ્તકોનું સ્થાન સ્માર્ટફોને, કાગળનું સ્થાન સ્ક્રીને અને પેનનું સ્થાન કી બોર્ડે લઈ લીધું છે ત્યારે તેના વળગણ અને માઠી અસરથી કેવી રીતે બચવું?