કાંશીરામ કોના? માન્યવર માટે SP, ASP, કૉંગ્રેસ, ભાજપમાં હોડ જામી

Kanshi Ram

માન્યવર કાંશીરામનું નામ લઈને યુપીની ચૂંટણીમાં દલિત મતોને પોતાની તરફ ખેંચવા માટે સપા, કોંગ્રેસ, ભાજપ, ASPમાં હોડ જામી. જાણો BSP શું કરવા જઈ રહી છે.