‘કૉંગ્રેસે કાંશીરામને ભારત રત્ન નહોતો આપ્યો, મોત પર શોક નહોતો પાળ્યો’
કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’
કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’
માન્યવર કાંશીરામનું નામ લઈને યુપીની ચૂંટણીમાં દલિત મતોને પોતાની તરફ ખેંચવા માટે સપા, કોંગ્રેસ, ભાજપ, ASPમાં હોડ જામી. જાણો BSP શું કરવા જઈ રહી છે.
માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?
કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.