નડિયાદમાં તસ્કરો ભગવાન ને ‘સૉરી’ કહી લાખોની મત્તા ચોરી ગયા

nadiad news

નડિયાદના મહાદેવ મંદિરમાં ઘૂસી તસ્કરો લાખોની કિંમતના ઘરેણાં ચોરી ગયા. પણ એ પહેલા તેણે જે કર્યું તે વાયરલ થયું.