ગર્વની ઘડીઃ ન્યૂયોર્કમાં માર્ગને Dr. Ambedkar નું નામ અપાયું

dr ambedkar

એકબાજુ ભારતમાં મનુવાદીઓ ડૉ. આંબેડકરની ગરિમાને ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે અમેરિકાએ ન્યૂયોર્કમાં મુખ્ય રસ્તાને મહાનાયક Dr. Ambedkar નું નામ આપ્યું છે.