કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીને પોતાના જ મંત્રાલયે 99 લાખની સબસીડી આપી!

Union Minister Bhagirath Chaudhary

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી પોતાના જ મંત્રાલય હસ્તકની યોજનામાંથી મોટી રકમની સબસિડી મેળવીને વિવાદોમાં ઘેરાયા છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક ખોજી અહેવાલમાં દાવો કરાયો છે કે મંત્રીને કાકડીની વ્યાવસાયિક ખેતી માટે ₹99.03 લાખની સરકારી સબસિડી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એક વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારના પરિવારને પણ … Read more