TET વગર નોકરી કે પ્રમોશન નહીં, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
TET વિશે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષક પદ પર રહેવા અને પ્રમોશન મેળવવા માટે હવે TET પાસ કરવી જરૂરી રહેશે. જાણો કોર્ટે ચૂકાદામાં બીજુ શું કહ્યું.
TET વિશે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષક પદ પર રહેવા અને પ્રમોશન મેળવવા માટે હવે TET પાસ કરવી જરૂરી રહેશે. જાણો કોર્ટે ચૂકાદામાં બીજુ શું કહ્યું.
ગુનેગારને જામીન આપવા કે નહીં તે જજના વિવેક પર નિર્ભર કરે છે. પરિણામે અમુક તરંગી જજો વિચિત્ર અને અયોગ્ય શરતો પર જામીન આપી દે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હવે તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે અને તેને સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.