સુરેન્દ્રનગરના વસ્તડીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો છતાં રિપેર કરાતો નથી

surendra nagar vastadi bridge

સુરેન્દ્રનગરના વસ્તડીમાં બ્રિજ તૂટી પડ્યો હોવાથી 40 ગામોના લોકોને હેરાનગતિ. લોકો તંત્રને રજૂઆત કરી લોકો થાક્યા છે. જીવના જોખમે ભોગાવો નદી પસાર કરે છે.

સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

dr babasaheb ambedkar ekta cup cricket tournament

જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 તાલુકાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જાણો કઈ ટીમ વિજેતા થઈ અને કેવો માહોલ રહ્યો.