‘મને છાતીમાં દુઃખે છે..’, જૂનાગઢમાં દલિત યુવકનું શંકાસ્પદ મોત

Junagadh dalit news

જૂનાગઢમાં દલિત યુવકનું શંકાસ્પદ સ્થિતિમાં મોત. યુવકનો ભાઈએ માર માર્યાની આશંકા વ્યકત કરતા હત્યા-અકસ્માતની દિશામાં તપાસ શરૂ.