‘કાર પાછી વાળો, દલિત થઈને અમારી સામેથી નીકળવું છે?’
Dalit News: ભાવનગરના તળાજામાં દલિત પરિવારની કાર સાંકડા રસ્તે સામે આવી જતા જાતિવાદી ગુંડાએ દાદાગીરી કરી.