૧૦ વર્ષની લાંબી લડાઈ બાદ દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ બનશે

dalit news

દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ ૨૦૧૫માં “બિન-સ્થાનિક” હોવાના આધારે અરજી રદ કરવામાં આવી હતી, તેલંગાણા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની અપીલ ફગાવી દઈ નિમણૂકનો માર્ગ મોકળો કર્યો છે.