પિતાવિહોણી દલિત દીકરીને માતાએ ખેતમજૂરી કરીને DSP બનાવી

dalit news

દીકરી પોલીસ બને તેવી તેના પિતાની ઈચ્છા હતી. પરંતુ તેમનું અચાનક અવસાન થઈ ગયું. એ પછી તેની ખેતમજૂર માતાએ ભણાવીને તેને ડીએસપી બનાવી.