પાટણમાં ઠાકોર સમાજે યુવાનોને અદ્યતન લાઈબ્રેરી ભેટમાં આપી
ઠાકોર સમાજે થોડા દિવસ પહેલા દીકરીઓ માટે લાઈબ્રેરી બનાવી હતી હવે તેણે દીકરાઓને પણ અદ્યતન સુવિધાઓ સાથેની લાઈબ્રેરી ભેટમાં આપી છે.
ઠાકોર સમાજે થોડા દિવસ પહેલા દીકરીઓ માટે લાઈબ્રેરી બનાવી હતી હવે તેણે દીકરાઓને પણ અદ્યતન સુવિધાઓ સાથેની લાઈબ્રેરી ભેટમાં આપી છે.
પાટણમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું.