સુરતના 17 ટ્રાન્સજેન્ડરોએ પાવર લિફ્ટિંગમાં મેડલ જીતી બતાવ્યા
ટ્રાન્સ જેન્ડરો મોટાભાગે ભીખ માંગીને કે આશીર્વાદ આપીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ સુરતમાં 17 જેટલા ટ્રાન્સજેન્ડરોએ આ પરંપરા તોડી નાખી છે.