આદિવાસી સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં ડીજે અને દારૂ પર પ્રતિબંધ

Adivasi News

Adivasi News: આદિવાસી સમાજ સદીઓથી પ્રગતિશીલ રહ્યો છે, ત્યારે હવે તેણે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે અને લગ્નમાં દારૂ-ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે.

આદિવાસી સમાજે શરૂ કર્યું mission d-3: દારૂ, ડીજે, દહેજ પર પ્રતિબંધ

Mission D-3

Mission D-3: આદિવાસી સમાજે એક સામૂહિક મિટીંગ કરીને પોતાના વિવિધ પ્રસંગોમાં દારૂ નહીં પીવાનું, ડીજે નહીં વગાડવા અને દહેજ નહીં લેવાનો નિર્ણય કરી ક્રાંતિકારી પગલું ભર્યું છે.