‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’ December 18, 2025 by khabarantar દાંતાના પાડલીયા ગામે આદિવાસીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ચૈતર વસાવાએ જંગી સભા યોજી.