સુરતમાં આદિવાસી વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કર્યો

surat student suicide

Tribal News: સુરતમાં ધોરણ 10માં ભણતી અસ્મિતા ડામોરે ઘરેથી 4 કિ.મી. દૂર આવેલી બાંધકામ સાઈટના છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી.

આદિવાસી મહિલાને પિતાની મિલકતમાં હિસ્સો મેળવવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટ

tribal news

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે બંધારણની કલમ 15 (1) જણાવે છે કે સરકાર ધર્મ, જાતિ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કરશે નહીં.

છોટા ઉદેપુરમાં પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવાઈ

chhota udepur news

છોટાઉદેપુરના ભૂંડમારિયામાં રસ્તાના અભાવે ગામલોકોએ પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી સુધી કાદવ-કીચડ, વોંકળા પાર કરી 108 સુધી પહોંચાડી.