‘આ ડાકણ છે’ કહી એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાયા

burnt alive due to witchcraft

ગામમાં એક બાળકનું મોત થતા 250 લોકોના ટોળાએ એક પરિવાર પર ડાકણનો વહેમ રાખીને 5 લોકોને જીવતા સળગાવી દેતા મોત.

આદિવાસી યુવકને માર મારી, મોં પર થૂંકી, પેશાબ પીવડાવ્યો

Tribal News

Tribal News: આદિવાસી યુવકને માથાભારે શખ્સે માર મારી, મોં પર થૂંકી પેશાબ પીવડાવ્યો. આદિવાસી સમાજ રોષે ભરાયો.