‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી’, કોંગ્રેસના આદિવાસી નેતાની સ્પષ્ટ વાત

tribals adivasi news

કોંગ્રેસના મોટા ગજાના આદિવાસી નેતાએ સ્પષ્ટ કહ્યું કે, ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી. આ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે.