ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?
ડૉ.આંબેડકરે આદિવાસીઓ માટે 1945માં જે લખ્યું હતું, તે વાંચીને કેટલાક લોકો તેમને આદિવાસીઓના વિરોધી માનવા લાગ્યા! પણ હકીકત તેનાથી જુદી છે.

કોંગ્રેસના મોટા ગજાના આદિવાસી નેતાએ સ્પષ્ટ કહ્યું કે, ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી. આ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે.