‘મેડમ, અમારી જમીન બચાવી લો, નહીંતર જીવ આપી દઈશું..’

tribals injustice land

આદિવાસી મહિલાઓએ પોતાની જમીન પરત અપાવવા માટે મહિલા મામલતદારના પગ પકડ્યા, મહિલા અધિકારી કારમાં બેસીને નીકળી ગઈ.