પોલીસે મર્ડરમાં 5 નિર્દોષ આદિવાસીને ફસાવ્યા, પૈસા ન હોવાથી જમીન લઈ લીધી

adivasi news

‘જય ભીમ’ ફિલ્મ જેવી પોલીસ ટોર્ચરની એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસે 5 નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી તેમની જમીન લઈ લીધી.