સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’
Dalit News: બોયફ્રેન્ડના વિશ્વાસઘાતથી દુઃખી દલિત યુવતીએ હાથની નસ કાપી. કહ્યું, “હું અને મારા બાળકો આત્મહત્યા કરી લઈશું.”