દલિત યુવતીની દુષ્કર્મ બાદ હત્યા, લાશ કૂવામાં ફેંકી દીધી

21-year-old Dalit girl raped and murdered in Raichur

દલિત યુવતી શૌચક્રિયા માટે નીકળી હતી એ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી.

સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’

Dalit News

Dalit News: બોયફ્રેન્ડના વિશ્વાસઘાતથી દુઃખી દલિત યુવતીએ હાથની નસ કાપી. કહ્યું, “હું અને મારા બાળકો આત્મહત્યા કરી લઈશું.”

દલિત વિદ્યાર્થીનીને માસિક આવતા સ્કૂલે બહાર બેસાડી પરીક્ષા લીધી

Coimbature dalit girl period exam

Coimbatore: ખાનગી શાળામાં ભણતી દલિત વિદ્યાર્થીની માસિકમાં હોવાથી શાળાના સંચાલકોએ તેને સ્કૂલની બહાર બેસીને પરીક્ષા આપવા કહેવાયું. તેની માતાને ઘટનાનો ખ્યાલ આવતા ફરિયાદ કરી છે.