શું સંજુ સેમસન બીજો વિનોદ કાંબલી બની જશે?
સંજુ સેમસન(Sanju Samson) ટીમ ઈન્ડિયા માટે હાલ તારણહાર બનીને આવ્યો છે. પરંતુ આ તક માટે તેણે વર્ષો સુધી મૂંગા મોંઢે અન્યાય સહન કર્યો છે.
સંજુ સેમસન(Sanju Samson) ટીમ ઈન્ડિયા માટે હાલ તારણહાર બનીને આવ્યો છે. પરંતુ આ તક માટે તેણે વર્ષો સુધી મૂંગા મોંઢે અન્યાય સહન કર્યો છે.
વિનોદ કાંબલીની હાલત બરાબર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના ભાઈએ લોકોને તેમના માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે. જાણો કેવી છે કાંબલીની તબિયત.