વકફ એક્ટમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેરફાર, નવા દિશા-નિર્દેશો જાહેર
વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જાણો સીજેઆઈની અધ્યક્ષતાની બેંચે શું કહ્યું.
વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જાણો સીજેઆઈની અધ્યક્ષતાની બેંચે શું કહ્યું.
મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી નાખી.
Waqf Amendment bill ગઈકાલે લોકસભામાં પસાર થઈ ગયું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પરિણામોની જાહેરાત કરી, જાણો પરિણામ.
Waqf Bill ને લઈને હાલ સંસદમાં ચર્ચા ચાલી રહી છે. ગોદી મીડિયા અને આઈટી સેલે તેની તરફેણમાં અનેક ભ્રમ અને જુઠ્ઠાણાં ફેલાવ્યા છે ત્યારે વકફની હકીકત જાણીએ.