અમદાવાદમાં 94 ટકા વિધવાઓનું પેન્શન છીનવાયું, 46 હજારથી વધુ નામ ‘ડીલિટ’
Widow Pension Cut Gujarat: અમદાવાદ જિલ્લામાં વિધવા સહાયના લાભાર્થીઓની સંખ્યા 50 હજારથી ઘટાડીને માત્ર 3 હજાર કરી દેવાતા કહેવાતી સંવેદનશીલ સરકારની પોલ ખૂલી.