‘દેશની સૌથી મોટી લઘુમતી મહિલાઓ છે, અનામત લાગુ કરો’

women reservation

એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું, આઝાદીના 75 વર્ષ પછી પણ મહિલાઓને પ્રતિનિધિત્વ માટે કોર્ટનો સંપર્ક કરવો પડે તે દુઃખદ.