વડોદરાના અણખોલ નજીક ગટરનું કામ કરતા બે કામદારોના મોત

sewerage near Vadodara

વડોદરા નજીક અણખોલની સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર લાઈનની તપાસવા ગટરમાં ઉતર્યા હતા અને મોત થયું.