IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ ન થયું

IPS Puran Kumars sucide case

IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ નથી થઈ શક્યું. જાણો તેમના પત્ની સહિતના પરિવારે સરકાર સમક્ષ શું માગણી કરી.