એકલપંડે ન્યાયની લડત લડનાર Zakia Jafri નું 86 વર્ષની વયે નિધન

Zakia Jafri

ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં Gulbarg Society હત્યાકાંડને કોણ ભૂલે? જો એ હત્યાકાંડ ન ભૂલાતો હોય તો વન મેન આર્મી જેવા Zakia Jafri ને ચોક્કસ યાદ કરવા પડે.

સાપુતારામાં ચારધામ યાત્રાએથી આવતી બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

મધ્યપ્રદેશના ગુનાથી આવતા 50 મુસાફરો બસમાં સવાર હતા. Saputara ઘાટ પર બસ વહેલી સવારે ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નીપજ્યા છે.

ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા

આચાર્યે બાળકોની માતાને કહ્યું કે હું એવા બાળકોને નહીં ભણાવું જે Non Veg ખાઈ મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી બાળકોના માનસપટ પર ઘેરી અસર પડી છે.