અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો
જ.વી.પવાર, ઘનશ્યામ શાહ, પ્રકાશ શાહ, વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ મહેરિયા, મનીષી જાની, રાહુલ પરમારે દલિત પેન્થરના અનેક વણસાંભળ્યાં પાનાં ઉજાગર કર્યાં.
જ.વી.પવાર, ઘનશ્યામ શાહ, પ્રકાશ શાહ, વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ મહેરિયા, મનીષી જાની, રાહુલ પરમારે દલિત પેન્થરના અનેક વણસાંભળ્યાં પાનાં ઉજાગર કર્યાં.
ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.
આરોપીએ સ્થાનિક પીએસઆઈ સાથે મળીને દલિતોનું આખું સ્માશન પચાવી પાડ્યું. ખેતી કરતી વખતે જૂના મૃતદેહ નીકળ્યાં તો તેને બીજી જગ્યાએ દફનાવવા દબાણ કર્યું.