જો દલિતો એટ્રોસિટીનો દુરૂપયોગ કરે છે, તો સજાનો દર નીચો કેમ?

Atrocity act

જો દલિતો ખરેખર એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ કરતા હોય, તો ગુજરાતમાં એટ્રોસિટી એક્ટના કેસોમાં સજાનો દર માત્ર 5.4% કેમ રહે છે?

બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી

Ranol milk association atrocity case

બનાસકાંઠાના રાણોલમાં દલિત પશુપાલકોનું દૂધ બંધ કરવાનો ફતવો બહાર પાડી આભડછેટ રાખતાં મંડળી મંત્રી સહિત 34 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને ખુરશી પર બેસતા અટકાવાયા

Dalit sarpanch stopped from sitting on chair in Uchosan

બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને જાતિવાદી ગુંડાઓએ ખુરશી પર બેસતા અટકાવી, જાતિસૂચક અપમાન કરી જાનથી મારવાની ધમકી આપી. 7 સામે એટ્રોસિટી નોંધાઈ.

એટ્રોસિટીનો આરોપી પણ છૂટી જશે, પોલીસે છટકબારી શોધી કાઢી!

atrocity

ગુજરાતમાં એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં આરોપીઓને BNSS કલમ 35 હેઠળ નોટિસ આપી મુક્ત કરવાની પોલીસ પદ્ધતિ સામે મુખ્યમંત્રી અને DGPને રજૂઆત કરાઈ.

આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?

Complaint of atrocity Darbhanga Bihar

મનુમીડિયા દ્વારા બિહારના દરભંગાના એક ગામના બધાં બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ થયાના સમાચાર પ્રકાશિત થયા છે, તેમાં સાચું શું?

ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

APP ધવન જયસ્વાલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

atrocity

ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.