અમદાવાદમાં બહુજન સંગઠનોની ‘રાજકીય વિચાર પરિષદ’ યોજાઈ
અમદાવાદમાં પ્રગતિશીલ અને બંધારણવાદી સંગઠનો વચ્ચે વ્યાપક સામાજિક-રાજકીય ગઠબંધન રચવાના એજન્ડા સાથે ‘રાજકીય વિચાર પરિષદ’ યોજાઈ ગઈ.
અમદાવાદમાં પ્રગતિશીલ અને બંધારણવાદી સંગઠનો વચ્ચે વ્યાપક સામાજિક-રાજકીય ગઠબંધન રચવાના એજન્ડા સાથે ‘રાજકીય વિચાર પરિષદ’ યોજાઈ ગઈ.
Ahmedabad: અમદાવાદ કોર્પોરેશન દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પાંચ બાળકોની માતા વિધવાએ એએમસી કચેરીએ આક્રોશ સાથે દારૂ વેચવાની ચીમકી આપી.
અમદાવાદના વેજલપુર ખાતે મહિલા અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહુજન સમાજની મહિલાઓના સશક્તિકરણ અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.
IIT બોમ્બેમાં જાતિવાદનો ભોગ બની જીવન ટૂંકાવી લેનાર અમાદવાદના હોનહાર દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેના ઘરે શાંતિ વંદના યોજાઈ.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.
અમદાવાદના Valmiki સમાજમાંથી આવતા Transgender ને અસામાજિક તત્વોએ જાતિસૂચક ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી છે પણ પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નથી.
જ.વી.પવાર, ઘનશ્યામ શાહ, પ્રકાશ શાહ, વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ મહેરિયા, મનીષી જાની, રાહુલ પરમારે દલિત પેન્થરના અનેક વણસાંભળ્યાં પાનાં ઉજાગર કર્યાં.