ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈકર્મીઓના શ્વાસ રૂંધાવાથી મોત
બંને સફાઈકર્મીઓ ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. જો કે અંદર ઝેરી ગેસ હોવાથી બંનેના શ્વાસ રુંધાતા બેભાન થયા બાદ હતા. હોસ્પિટલ લઈ જતા બંનેને મૃત જાહેર કરાયા.
બંને સફાઈકર્મીઓ ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. જો કે અંદર ઝેરી ગેસ હોવાથી બંનેના શ્વાસ રુંધાતા બેભાન થયા બાદ હતા. હોસ્પિટલ લઈ જતા બંનેને મૃત જાહેર કરાયા.
40 વર્ષના દલિત યુવકને ત્રણ પટેલ યુવકોએ ચોરી સમજી ઢોર માર માર્યો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
મુસ્લિમ યુવક તેની હિંદુ પ્રેમિકા સાથે લગ્નની નોંધણી કરાવવા જિલ્લા કોર્ટમાં ગયો હતો. જ્યાં વકીલોને તેના ધર્મની ખબર પડતા યુવક પર હુમલો કરી દીધો.
ગામના માથાભારે મુખીને શંકા હતી કે દલિતોએ તેમને મત નથી આપ્યા માટે તેઓ હારી ગયા છે. હારનો બદલો લેવા તેણે સાગરિતો સાથે હુમલો કર્યો. પોલીસે હજુ મુખીની ધરપકડ કરી નથી.