હવે સુપ્રીમ કોર્ટના જજો પણ પોતાની સંપત્તિની વિગતો આપશે
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હવે તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે અને તેને સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હવે તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે અને તેને સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
મુસ્લિમો પ્રત્યે નફરત ધીમે ધીમે હિન્દુ બાળકોના સ્વભાવનો ભાગ બનતી જઈ રહી છે. આ કેવી રીતે થયું? શું આનાથી આપણને ચિંતા ન થવી જોઈએ? શું તમને ચિંતા થાય છે ખરાં?
BHU Controversy: દેશની યુનિવર્સિટીઓમાં જે તે વિભાગના અધ્યક્ષનું પદ જાણે સવર્ણો માટે વગર અનામતે અનામત હોય તેવી સ્થિતિ છે. આ રહ્યો તેનો વધુ એક પુરાવો.
Waqf Amendment bill ગઈકાલે લોકસભામાં પસાર થઈ ગયું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પરિણામોની જાહેરાત કરી, જાણો પરિણામ.
Waqf Bill ને લઈને હાલ સંસદમાં ચર્ચા ચાલી રહી છે. ગોદી મીડિયા અને આઈટી સેલે તેની તરફેણમાં અનેક ભ્રમ અને જુઠ્ઠાણાં ફેલાવ્યા છે ત્યારે વકફની હકીકત જાણીએ.