BHU માં OBC વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના ટેકામાં જંગી રેલી કાઢી
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં OBC-SC-ST વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના સમર્થનમાં જંગી દેખાવો કર્યા.
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં OBC-SC-ST વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના સમર્થનમાં જંગી દેખાવો કર્યા.
બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં PhD પ્રવેશને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠેલા દલિત વિદ્યાર્થી Shivam Sonkar ને આખરે યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી શિવમ સોનકર છેલ્લાં 15 દિવસથી તેના પીએચડી એડમિશનને લઈને ધરણાં પર બેઠો છે. હવે તેનું આંદોલન રંગ લાવતું દેખાઈ રહ્યું છે.
BHU Controversy: દેશની યુનિવર્સિટીઓમાં જે તે વિભાગના અધ્યક્ષનું પદ જાણે સવર્ણો માટે વગર અનામતે અનામત હોય તેવી સ્થિતિ છે. આ રહ્યો તેનો વધુ એક પુરાવો.
BHU:દલિત યુવકે જનરલ કેટેગરીમાં ટોપ કર્યું હોવા છતાં તેને PhD માં પ્રવેશ નથી અપાયો. યુનિવર્સિટીમાં બેઠેલા દ્રોણાચાર્યો વધુ એક એકલવ્યનો અંગૂઠો કાપવા જઈ રહ્યાં છે.